દલપતરામનું જીવન કવન, કાવ્યો, નાટક, તથા અન્ય કૃતિઓ | Dalpatram In Gujarati
ગુજરાતી સાહિત્યનાં અનેક મહાન કવિઓમાંના એક એટલે કવિશ્રી દલપતરામ. જાણીતા કવિ ન્હાનાલાલનાં તેઓ પિતા થાય. એમની મૂળ અટક ‘ત્રિવેદી.’ પણ વ્યવસાયને ધ્યાનમાં લઈને અટક ‘કવિ’ થઈ ગયેલી. તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી … Read more