દેવ દિવાળી 2025 | દેવ દિવાળી નું મહત્વ
દિવાળીના પંદર દિવસ પછી દેવ દિવાળીનો તહેવાર આવે છે. દિવાળી એ સ્વચ્છતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે, અને તેના અંતિમ ચરણમાં ‘દેવ દિવાળી’ એ આ મહાપર્વનું સમાપન છે. કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવતી ‘દેવ દિવાળી’નાં દિવસે શ્રદ્ધાળુઓ મંદિરોમાં તુલસી વિવાહ કરે છે અને આજના દિવસથી જ લગ્નો માટેનું શુભ મુહૂર્ત નીકળે છે. આ … Read more