પૃથ્વીરાજ ચૌહાણ નો ઇતિહાસ | Prithviraj Chauhan History In Gujarati

પૃથ્વીરાજ ચૌહાણ નો ઇતિહાસ:-ભારતનાં અનેક લડવૈયાઓ પૈકી કેટલાંક ખૂબ જ જાણીતાં અને લોકપ્રિય બન્યાં છે. કેટલાંક એમની આગવી રાજશૈલીને કારણે પ્રજાજનોમાં ખ્યાતિ પામ્યા. આવા જ એક પ્રસિધ્ધ શાસક એટલે વીર પૃથ્વીરાજ ચૌહાણ. આજે એમનાં વિશે થોડીક માહિતી મેળવીએ. પ્રારંભિક જીવન પૃથ્વીરાજનો જન્મ ચહામણ રાજા સોમેશ્વર અને રાણી કર્પુરાદેવી (કાલાચુરી રાજકુમારી)ને થયો હતો. પૃથ્વીરાજ અને તેમના … Read more

error: