બજેટ એટલે શું? જાણો વિશે કેટલીક રસપ્રદ વાતો

બજેટ શબ્દ તો તમે સાંભળ્યો જ હશે પરંંતુ બજેટ એટલે શું? તે કેવી રીતે બને છે? કેટલા પ્રકારના બજેટ હોય છે તેના વિશે જાણો છો ? સામાન્ય બજેટ અથવા કેન્દ્રીય બજેટ એ સરકારના ખર્ચ અને કમાણીનો હિસાબ છે. જેમ તમે દર મહિને તમારા ઘરનું બજેટ બનાવો છો, ત્યારે આવક કેટલી થશે, કેટલા પૈસા ખર્ચાશે અને અંતે કેટલી … Read more

error: