મારા શૈશવના સંસ્મરણો નિબંધ | Maru balpan Gujarati nibandh
આજનો આ૫ણો વિષય છે-મારા શૈશવના સંસ્મરણો. શૈશવ એટલે કે બાળપણ. આ શબ્દ જ એવો છે, કે જેને સાંભળતાની સાથે જ આપણે આપણાં એ દિવસોમાં પાછા જતાં રહીએ છીએ. મને નથી લાગતું કે કોઈ વ્યક્તિ એવી હશે, જેને પોતાનું બાળપણ યાદ નહીં હોય. બધાના સંસ્મરણો સારા જ હોય તે જરૂરી નથી, પરિસ્થિતિ પ્રમાણે તેમાં ફેરફાર થવો … Read more