બિપિન ચંદ્ર પાલ | Bipin chandra Pal Biography In Gujarati
ભારતીય સ્વતંત્રતા ચળવળને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર લાલ-બાલ-પાલની ત્રિપુટીમાં બિપિન ચંદ્ર પાલ ૫ણ એક હતા. તેઓ રાષ્ટ્રવાદી નેતા તેમજ શિક્ષક, પત્રકાર, લેખક અને શ્રેષ્ઠ વક્તા ૫ણ હતા. તદઉ૫રાંત તેમને ક્રાંતિકારી વિચારોના પિતા પણ માનવામાં આવતા હતા. તો ચાલો આવા મહાન ક્રાંતિકારી બિપિન ચંદ્ર પાલ વિશે વિગતે માહિતી મેળવીએ. બિપિન ચંદ્ર પાલનો જીવન૫રિચય પુરુ નામ :- બિપિન … Read more