ભાઈ બીજ નું મહત્વ | ભાઈ બીજ 2025

હિન્દુઓના સૌથા મોટા ૫ર્વ દિવાળીમાં બેસતા વર્ષ ૫છીનો દિવસ ભાઈ બીજ તરીકે ઉજવવામાં આવે છે. હિંદુ પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિના એટલે કે કારતક મહીનાનો બીજો દિવસ ભાઈ બીજ છે, આ દિવસે બહેનો પોતાના ભાઇના લાંબા અને સુખદાયી આયુષ્યની કામના કરે છે પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપે છે. ભાઇ બહેનને ભેટ આપે છે. રક્ષાબંધન … Read more

error: