મહાવીર સ્વામી – જન્મ,જયંતિ, શિક્ષણ, પરિવાર, લગ્ન, ઉપદેશ, ઇતિહાસ, મૃત્યુ
મહાવીર સ્વામીજી જૈન ધર્મના 24મા તીર્થંકર છે. મને જૈન ધર્મના વાસ્તવીક સંસ્થાપક પણ માનવામાં આવે છે.જૈન સાહિત્ય અનુસાર, જૈન ધર્મ આર્યોના વૈદિક ધર્મ કરતાં જૂનો છે. જૈન ધર્મના વિદ્વાન ઋષિઓને ‘તીર્થકર’ કહેવામાં આવતા હતા. એવું માનવામાં આવે છે કે મહાવીર સ્વામી પહેલા 23 જૈન તીર્થંકરો થઇ ગયા. પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને 23મા તીર્થંકર પાર્શ્વનાથ હતા. … Read more