વિશ્વ માનવ અધિકાર દિન | Human Rights Day In Gujarati
દર વર્ષે 10 મી ડિસેમ્બરને ‘‘માનવ હક દિન”એટલે કે ‘‘માનવ અધિકાર દિન” તરીકે ઉજવવામાં આવે છે. ૫રંતુ શા માટે આજ દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ૫સંદ કરવામાં આવ્યો એ તમને ખબર છે ? નહીને તો ચાલો આજે અમને જણાવીશુ માનવ અધિકાર દિન વિશે કેટલીક રોચક માહિતી. માનવ અધિકાર દિન (human rights day) વ્યક્તિ માત્રના અસ્તિત્વ … Read more