વિશ્વ વિદ્યાર્થી દિવસ | એપીજે અબ્દુલ કલામ (World students’ Day In Gujarati)
જીવનની અંતિમ ક્ષણ સુધી જેઓ વિદ્યાર્થીઓની વચ્ચે જ રહ્યા એવા આ૫ણા પૂર્વ રાષ્ટ્ર૫તિ અબ્દુલ કલામનો જન્મ દિવસ ‘વિશ્વ વિદ્યાર્થી દિવસ’ તરીકે ઓળખાય છે. પોતાનું સમસ્ત જીવન વિદ્યાર્થીઓ માટે તેમજ દેશ માટે સમર્પિત કરી દેનાર મહાન વૈજ્ઞાનિક ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ જન્મ દિવસ 15 ઓક્ટોબર તેમની જ ઈચ્છા અનુસાર આખા વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ’ … Read more