મોરારજી દેસાઈ જીવનચરિત્ર-જન્મ, સમાધિ | Morarji Desai in Gujarati
મોરારજી દેસાઈ ભારતના ચોથા વડાપ્રધાન બન્યા. તેઓ ઈન્દિરા ગાંધી બાદ દેશના વડાપ્રધાન બન્યા હતા. તેમનો વડાપ્રધાન તરીકેનો કાર્યકા સ.ને. 1977-1979 દરમિયાન હતો, તેઓ દેશના સૌપ્રથમ બિન કોગ્રેસી વડા પ્રધાન હતા કે જેઓ જનતા દળ પક્ષ સાથે જોડાયેલ હતા. તેમણે 1971માં ચાલી રહેલા ભારત-પાક સંબંધોને સુધારવા માટે શાંતિનો માર્ગ મોકળો કરવાનું વિચાર્યું. તેઓ એવા એકમાત્ર ભારતીય … Read more