ડો. રાજેન્દ્ર પ્રસાદ જીવનપરિચય, નિબંધ, માહિતી | Dr Rajendra Prasad In Gujarati
રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. 26 જાન્યુઆરી, 1950ના રોજ આપણું પ્રજાસત્તાક અમલમાં આવ્યું ત્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદને આ પદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા પછી રચાયેલી પંડિત જવાહરલાલ નેહરુની પ્રથમ સરકારમાં રાજેન્દ્ર પ્રસાદને કેબીનેટ મંત્રી તરીકે ખાદ્ય અને કૃષિ વિભાગનું કામ સોંપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારતના બંધારણ ધડતરની પ્રક્રિયામાં પણ તેમનું યોગદાન અમુલ્ય … Read more