રાણી લક્ષ્મીબાઈ નિબંધ | ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે માહિતી
એક મહાન રાણી કે જેમણે અંગ્રેજ સરકારની ઉંઘ હરામ કરી દીઘી હતી. અને કોઇ ૫ણ ભોગે અંગ્રેજ સરકારના તાબે ન થયા. તો ચાલો આજે આ૫ણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે વિગતે માહિતી મેળવીએ. રાણી લક્ષ્મીબાઈનો જીવન૫રિચય પુરુ નામ :- મણિકર્ણિકા તાંબે જાણીતું નામ રાણી લક્ષ્મીબાઈ જન્મ તારીખ :- ઇ.સ. ૧૮૨૮ જન્મ સ્થળ :- વારાણસી, ઉત્તરપ્રદેશ પિતાનું … Read more