વર્ષાઋતુ નિબંધ ગુજરાતી | Varsha Ritu nibandh In Gujarati
Varsha ritu nibandh in Gujarati- વર્ષાઋતુ શબ્દ સાંભળતાં જ કદાચ તમારા મનમાં ઝરમર કે મુશળધાર મેહુલાની યાદ આવી ગઇ હશે. ચારબાજુ હરીયાળી ધરતી એ વર્ષાઋતુની આગવી ઓળખ છે. સાવ સુકાઇ ગયેલા જંગલના વૃક્ષો પણ લીલાછમ થઇ પ્રાકૃત્રીક સૌદર્ય છલકાવતા જોવા મળે છે. વર્ષાઋતુ વિશે જેટલુ કહીએ એટલુ ઓછુ પડે પરંતુ આજે અહી આપણે વર્ષાઋતુ વિશે … Read more