વિજય રૂપાણીનું જીવનચરિત્ર | Vijay Rupani In Gujarati
૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીએ અચાનક રાજીનામુ આપી સૌને આશ્ચર્યમાં મુકી દીઘા છે. તેમના કાર્યકાળમાં તેમણે પોતાની સ્વચ્છ છબી જાળવી રાખી છે. તો ચાલો, આજે આ૫ણે શ્રી વિજય રૂપાણીજીના જીવનચરિત્ર વિશે માહિતી મેળવીએ. જન્મ (Vijay Rupani Birth Place):- એમનો જન્મ બીજી ઓગસ્ટ 1956નાં રોજ થયો હતો. ઘણાં ઓછાં લોકોને એ વાતની ખબર … Read more