જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ | Jivan Ma Shist Nu Mahatva Essay In Gujarati
શિસ્ત શબ્દ વિદ્યાર્થી કાળથી વ્યક્તિ સાથે જોડાયેલો હોય છે. ‘શિસ્ત’ શબ્દનો અર્થ નિયમબદ્ધ રીતે વર્તણૂક કરવું એવો થાય છે. નાનપણથી શાળાઓમાં શીખવવામાં આવે છે કે શિસ્તનું પાલન કરવું જોઈએ જેમાં અલગ અલગ ઘણી વસ્તુઓ શીખવા મળે છે. જેમ કે શાળાઓમાં શિસ્તનું પાલન કઈ રીતે કરવું તેમાં શીખવાડવામાં આવે છે કે, શિક્ષકોને માન આપવું, હંમેશા સત્ય … Read more