વિનોબા ભાવે નું જીવનચરિત્ર,નિબંધ, સૂત્ર, કૃતિ, ભૂદાન ચળવળ (Vinoba Bhave In Gujarati)
ભારતના મહાન વ્યકિતઓમાં આચાર્ય વિનોબા ભાવેનું નામ સૌથી મોખરે છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તેમણે અહિંસક રીતે ખૂબ મોટું યોગદાન આપ્યું. તેમણે જીવન૫ર્યત માનવાધિકાર અને અહિંસાના રક્ષણ માટે કામ કર્યું હતું. તેમણે રાષ્ટ્ર નિર્માણ માટે ભૂદાન આંદોલનમાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો એટલે જ જયારે ભુદાન ચળવળની વાત આવે ત્યારે વિનોભા ભાવે નામ સૌપ્રથમ લેવામાં આવે … Read more