વિશ્વ કવિતા દિવસ ઇતિહાસ, મહત્વ, થીમ, નિબંધ | World Poetry Day in Gujarati
વિશ્વ કવિતા દિવસ- કવિતા એ હૃદયની સૌથી નજીકની વસ્તુ છે. જે વાત આપણે અનેક પાનામાં લખીને વ્યક્ત કરી શકતા નથી, તે કવિતાની એક પંક્તિમાં કરી બતાવે છે. કવિતાથી સત્તા પણ હલી જાય, હૃદય પણ પીગળી જાય, દેશના દરેક નાગરિકાના હૈયા દેશભકિતની ભાવના પણ ઉજાગર કરી શકાય. હદય ઉડા ખુણે છુપાયેલા ભાવોને બહાર લાવવા માટેનું એકમાત્ર … Read more