World Mother Language Day 2025 | કેમ ઉજવવામાં આવે વિશ્વ માતૃભાષા દિવસ જાણો શું છે ઇતિહાસ

સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ કે ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા તેમજ લોકોમાં માતૃભાષા વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે આ વિશ્વ માતૃભાષા દિવસનો ઈતિહાસ શું છે? અને યુનેસ્કો … Read more

error: