શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય | shoolpaneshwar wildlife sanctuary

શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય :- મિત્રો, ચોમાસાની ઋતુ હોય અને કોઈ કુદરતી સૌંદર્ય ધરાવતાં પ્રદેશમાં જવાનું મન ન થાય એવું બને? અને જો કુદરતી સૌંદર્ય સાથે મુક્ત વિચરતા પ્રાણીઓ પણ જોવા મળે તો? મજા પડી જાય ને? તો ચાલો, આજે હું તમને આવી જ એક જગ્યાએ લઈ જાઉં. આ જગ્યા છે શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય. અનેક સહેલાણીઓને … Read more

error: