સરદારસિંહ રાણા | Sardar Singh Rana In Gujarati
ચાલો, આજે મળીએ ક્રાંતિવીરોનાં મુકુટમણી તરીકે ઓળખાતા સરદારસિંહ રાણાને કે જેમણે વિદેશની ધરતી પર રહીને પણ દેશને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સરદારસિંહ રાણાનું જીવનચરિત્ર (Sardar Singh Rana in Gujarati) નામ સરદારસિંહ રાણા જન્મ તારીખ 11 એપ્રિલ 1870 જન્મ સ્થળ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાનું કંથારિયા ગામ શિક્ષણ બેરીસ્ટર વ્યવસાય (કાર્ય) ક્રાંતિકારી, વકીલ, ૫ત્રકાર, લેખક ઘર્મ હિન્દુ … Read more