સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર | બાળપણ | વિચારો | quotes
ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઇ ૫ટેલને આ૫ણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું તેમાં સફળતા બાદ બારડોલીની મહિલાઓએ તેમને સરદાર નું બિરુદ આપ્યું હતું. આઝાદી પછી આ૫ણો દેશ નાના રજવાડાઓમાં વહેચાયેલો હતો. આ તમામ દેશી રજવાડાઓનું એકત્રીકરણ કરવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. તેથી જ તેમણે … Read more