ક્રિકેટ ક્ષેત્રે જામનગરને ગૌરવ અપાવનાર ભૂતપૂર્વ ક્રિકેટર ‘સિક્સર કિંગ’ સલીમ દુરાની ની ચિરવિદાય
સલીમ દુરાની ભારતીય ક્રિકેટના એક સમયના ‘સિક્સર કિંગ’ ગણાતા હતા. સલીમ દુરાનીનો જન્મ તારીખ ૧૧ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો, તેઓ એક ખૂબ સારા ઓલરાઉન્ડર હતા. જેઓ હાલ જામનગરમાં રહેતા હતા. તેઓએ લાંબી બીમારી બાદ તા.૨/૪/૨૦૨૩ના રોજ જામનગરમાં અંતિમ શ્વાસ લીધા છે. જેનાથી ક્રિકેટર જગતમાં ગહેરા દુઃખની લાગણી છવાઇ ગઇ છે. સલીમ દુરાની – … Read more