સુભદ્રા કુમારી ચૌહાણ | Subhadra Kumari Chauhan, Jivan Parichay, Poems, Kavita, Books, Died

સુભદ્રા કુમારી ચૌહાણ હિન્દી સાહિત્યના એક મહાન ભારતીય કવયિત્રી હતા. તેમની રચનાઓ ખૂબ જ ભાવનાત્મક ને જોશીલી હતી. ઝાંસીની બહાદુર રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત તેમની સૌથી પ્રસિદ્ધ કૃતિ ઝાંસી કી રાની ના કારણે તેમણે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. આ કવિતાના કેટલાક શબ્દો અહી રજુ કરૂ છું… ”સિંહાસન હીલ ઉઠે રાજવંશો ને ભૃકુટી તાની … Read more

error: