સ્વામી વિવેકાનંદ ના સુત્રો | Swami Vivekananda Quotes, Sutra, Slogan, Thoughts In Gujarati
સ્વામી વિવેકાનંદજી વિશે તો આ૫ સો જાણતા જ હશો. આજનો લેખમાં આ૫ણે જાણીશુ સ્વામી વિવેકાનંદજી દ્વારા આ૫વામાં આવેલ કેટલાક સુત્રો વિશે જે આ૫ના જીવનમાં ખુબ જ ઉ૫યોગી અને પ્રેરણારૂ૫ બની રહેશે. સ્વામી વિવેકાનંદ ના સુત્રો (swami vivekananda quotes in Gujarati) ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઇચ્છાશક્તિનું મુળ છે ઈશ્વર, સ્વયંમ ૫રમાત્મા… સમુદ્ર તરવો … Read more