હાય રે ! મોંઘવારી નિબંધ | Monghvari Essay In Gujarati
મોંઘવારી નિબંધ:- આપણા દેશમાં દિવસે દિવસે મોંઘવારી, ગરીબી , બેકારી ભૂખમરો જેવી સમસ્યાઓ વધતી જાય છે. કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી દેશની સમસ્યાઓમાંની એક ગંભીર સમસ્યા છે. એવું કહેવાય છે કે આપણા દેશમાં ઘી – દૂધની નદીઓ વહેતી હતી. સામાન્ય આવકમાં પણ લોકો ખૂબ સારી રીતે ગુજરાન ચલાવી શકતા હતા.લોકોનું જીવન સંતોષી અને સુખી … Read more