ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે નિબંધ | Dr Sarvepalli Radhakrishnan In Gujarati
Dr Sarvepalli Radhakrishnan in Gujarati:- સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તરીકે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. તેઓ શિક્ષક, ફિલોસોફર, સ્વપ્નદ્રષ્ટા અને સમાજ સુધારક હતા. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં, દર વર્ષે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ ભારતીય સંસ્કૃતિના વાહક અને કટ્ટર હિન્દુ વિચારક હતા. તેમણે … Read more