બાળદિન 2025 | જવાહરલાલ નહેરુ જયંતિ | બાળદિવસ નિબંધ

સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂનો જન્મ દિવસ 14 નવેમ્બર 1889માં અલાહાબાદ ખાતે થયો હતો. તેમને બાળકો અતિ પ્રિય હોવાથી તેમનો જન્મદિન ‘બાળદિન’ તરીકે ઉજવવામાં આવે છે. જવાહરલાલ નહેરૂ ઈંગ્લેન્ડમાં ભણીને બેરિસ્ટર થયા હતા. આપણા દેશને સ્વતંત્ર કરવા તેઓ ઘણીવાર જેલમાં પણ ગયા હતા. કહેવાય છે કે એમને બાળકો ખૂબ પસંદ હતા અને જવાહરલાલ નહેરૂને બાળકો … Read more

error: