Maha Shivratri Vrat Niyam 2025: : મહાશિવરાત્રીનું વ્રત કરનારાઓ માટે શુ છે નિયમો, શુ કરવુ અને શુ ન કરવુ ખાસ જાણીલો
મહાશિવરાત્રી એટલે સાધનાની રાત્રિ. આ દિવસે જે પણ શિવ ભક્ત ભક્તિભાવથી પૂજા કરે છે તેને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શિવરાત્રીના ઉપવાસના કેટલાક નિયમો અને પદ્ધતિઓ છે તે દરેક શિવના ઉપાસકે જાણી લેેેવી ખૂબ જ જરૂરી છે. મહાશિવરાત્રીના પર્વ પર હિન્દુ ધર્મના નિયમો અને વિધિવિધાન મુજબ પુજા-અર્ચના અને શિવના ગુણગાન કરવાથી ભગવાન ભોળાનાથની … Read more