માતૃભાષામાં શિક્ષણ નિબંધ | Matrubhasha Ma Shikshan In Gujarati Essay
માતૃભાષા એટલે મા પાસેથી શિખેલી ભાષા. બાળક તેની મા પાસેથી જેટલુ શીખે છે તેટલુ બીજા કોઇ પાસેથી નથી શીખતુ. જેથી બાળકને પાયાનું જ્ઞાન માતૃભાષામાં શિક્ષણ દ્વારા પ્રાપ્ત થાય એ અનિવાર્ય છે. આ૫ણા ગુજરાતી સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે ખૂબ જ સાચું કહયુ છે, કે ‘માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે. તો ચાલો આજે આ૫ણે માતૃભાષામાં … Read more