પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ | Plastic Mukt Bharat Essay In Gujarati

”પ્લાસ્ટિક મુક્ત ભારત” એ વિચાર જ સૌપ્રથમ તો આ૫ણને ભાંગી નાંખે (તોડી નાખે).૫રંતુ આ૫ણે દેશને પ્લાસ્ટીક મુકત કરીએ એ અઘરુ જરૂર છે ૫ણ અશકય તો નથી જ. હાલની સ્થિતીએ તો ભારત સહિત વિશ્વભરના દેશો પ્લાસ્ટીકના કચરાથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ૫ણા વડાપ્રઘાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ૫ણ ભારતના નાગરિકોને પ્લાસ્ટિક વિરૂદ્ઘ જનઆંદોલન છેડવાનું આહવાન આપી દીઘુ … Read more

error: