રંગ અવધૂત | શ્રી રંગ અવધૂત મહારાજ | Rang Avadhoot Maharaj In Gujarati
ભારત એ સંતો અને મહંતોની ભુમિ છે. આવા જ એક સંત જેમનું નામ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ આદરપૂર્વક લેવાય છે, એ સંત શ્રી રંગ અવધૂત મહારાજનો આજે જીવન પરિચય મેળવીએ. ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીની શરૂઆતમાં ભારતનાં જેટલા સંતો છે એમાંના મોટા ભાગના તેમનાં વિદ્યાર્થી અને યુવાવસ્થામાં દેશની સ્વતંત્રતાની ચળવળમાં જોડાયેલા હતા. એ નામોમાં શ્રી … Read more