શ્રમનું મહત્વ – પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ | Parishram Ej Parasmani Essay In Gujarati
મનુષ્ય પાસે શ્રમ સિવાયની કોઈ વાસ્તવિક સંપત્તિ નથી. જો એવું કહેવામાં આવે કે શ્રમ જીવન છે તો ૫ણ કંઇ ખોટું નથી. જીવનમાં શ્રમ ફરજિયાત છે. શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણે કર્મ કરવા પર ભાર મૂક્યો છે. જો તમને માનવ શરીર મળ્યું છે, તો તમારે કર્મો કરવા પડશે. જે પુરુષાર્થ કરે તે પુરુષ. આ આખું વિશ્વ … Read more