સુભાષચંદ્ર બોઝ નું જીવનચરિત્ર | Subhash Chandra Bose In Gujarati
સુભાષ ચંદ્ર બોઝ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજો સામે લડવા માટે તેમણે જાપાનની મદદથી આઝાદ હિંદ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ જય હિંદનો નારા ભારતનો રાષ્ટ્રીય સૂત્ર બની ગયો છે. તો ચાલો આજે આ૫ણે સુભાષચંદ્ર બોઝના જીવન૫રિચય વિશે માહિતી મેળવીશુ. સુભાષચંદ્ર બોઝ વિશે માહિતી (subhash chandra bose … Read more