વિશ્વ ચકલી દિવસ | World Sparrow Day |In Gujarati
આજે વિશ્વ ચકલી દિવસ છે. દુનિયાભરમાં લુપ્ત થઈ રહેલી ચકલીઓ અને અન્ય પક્ષીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વર્ષ 2010થી દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે. દર વર્ષે આ દિવસની થીમ અલગ અલગ હોય છે. ગયા વર્ષની થીમ હતી,”I love sparrow.” આ વર્ષની થીમ હજુ જાહેર કરવામાં આવી નથી. વિશ્વ ચકલી … Read more