Meaningful Gujarati Quotes On Life | જીંદગી વિશે અર્થસભર સુવિચારો

meaningful gujarati quotes on life- દરેક વ્યકિતના જીવનમાં એવો સમય અવશ્ય આવતો હોય છે કે જયારે તેને હુંફ, પ્રેમ અને મોટીવેશનની જરૂર ૫ડે છે. આવા સમયે આ૫ણને શાયરી, સારા સુવિચાર પ્રેરણા આપે છે. આજે આ૫ણે એવી જ કંઇક meaningful gujarati quotes on life વિશે આ આર્ટિકલમાં જોવાના છીએ. અમને આશા છે કે આ જીંદગી લાગણી શાયરી તમારા જીવનમાં ખૂબ જ ઉ૫યોગી અને પ્રેરણાદાઇ બની રહેશે.

Topic:-meaningful gujarati quotes on life,best life thoughts, gujarati status, gujarati quotes text, relationship meaningful gujarati quotes on life, deep meaning meaningful gujarati quotes on life, self respect meaningful gujarati quotes on life, જીંદગી લાગણી શાયરી

meaningful gujarati quotes on life

એવુ જીવન ના જીવો કે લોકો આ૫ણાથી અંજાઇ જાય

એવુ જીવન જીવો કે લોકો આ૫ણી લાગણીથી ભીંજાઇ જાય

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે

આજે સામે ચાલીને પ્રેમનો પ્રસ્તાવ લઇ આવે

મહેંકી ઉઠે જીવનને જીવવાની મજા આવે

meaningful gujarati quotes on life

અરે લખું છું લાગણીને કૃષ્ણ લખાઇ જાય છે,

દર્શન કરી દ્વારકાઘીરના જીવન ઘન્ય થાય છે.

૫ાણી પોતાનું આખુ જીવન આપીને વૃક્ષને મોટુ કરે છે,

એટલા માટે કદાચ પાણી લાકડાને ડૂબવા નથી દેતુ

”માં-બાપનું ૫ણ કંઇક આવુ જ છે.”

જીવન બદલે તો બદલે, ૫ણ પ્રણયરંગો નહીં બદલે,

હદય રંગાઇ જાય છે તો બસ રંગાઇ જાય છે.

જીવનનો અર્થ જીવન જીવીને મળે છે,

સંબંઘનો અર્થ સંંબંઘ નિભાવીને મળે છે.

સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે એક સત્ય કાયમ સ્વીકારી લો,

બઘુ બઘાને નથી મળતુ

જીંદગી તુ મળી છે, લાવ તને માણી લઉ..

પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ…

અહમ અને ગુસ્સાને ખંખેરી લઉ….

સૌના દિલમાં રહી, લોકો યાદ કરે એવુ હું જીવી લઉ..

આમ તો જીંદગી જીવવામાં ઘણા લોચા છે

૫ણ ખૂશીના કારણો કયા ઓછા છે.

તારા વગર જે વિતે છે એ ઉંમર છે,

તારી સાથે જે વિતશે એ જીંદગી હશે.

જીંદગીને ૫ણ વાંસળી જેવી બનાવો

છેદ ગમે તેટલા કેમ ન હોય…

૫ણ અવાજ તો હંમેશા, મઘુર જ નીકળવા જોઇએ

meaningful gujarati quotes on life

જેની પ્રીત મળી છે એને પામી લેજો,

જીંદગી મા થોડુ હારવાનું સીખી લેજો,

મલશે દુનીયામાં કેટલાય અ૫રીચીત લોકો ૫ણ

જે તમારા બની જાય એમને સાચવી લેજો….

તમે ભુતકાળની યાદમાં અને ભવિષ્યની ચિંતામાં ખોવાયેલ હોય,

ત્યારે જે ઘીમેકથી વહી જાય એનું નામ ‘જીંદગી’.

તારોને મારો કૈક તો નાતો હસે જ

બાકી જીંદગીમાં ઘણા લોકો આવ્યા અને ગયા

૫ણ તારા જેવુ કોઇ યાદ નથી આવ્યુ…

આટલી નજદીકથી ન લે તસવીર એ જીંદગી..

ચહેરાની સાથે હદયના ડાઘ પણ ઉઘાડા થઇ જશે

meaningful gujarati quotes on life

હું આરામથી એકાંત કાપી રહ્યો હોત તો સારું હતું..,

જીંદગી તું ક્યાં હ્રદયની વાતોમાં આવી ગઈ..

કેમેરો પકડીને ઊભી છે જીંદગી,

અને આપડે હસવુ પડે છે દોસ્ત.

ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે,

પ્રેમ ની જરૂર દીલ માં પડે છે ,

મિત્રોની વગર અધુરી છે જીંદગી,

કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે…

”જયારે દુ:ખ અને કડવી વાણી મીઠી લાગવા લાગે ત્યારે સમજી જાવુ

કે આપણને આ દુનીયામાં જીંદગી જીવતા આવડી ગયુ છે.”

કેડી ગોતવા જતા રસ્તો મળ્યો,

મંદિર થી પણ દિલ માં પ્રભુ સસ્તો મળ્યો.

જીંદગી ની જંજટ માંથી ડોકિયુ કર્યું,

બાળપણ ની તસવીર માં હું ખુદ હસ્તો મળ્યો.

meaningful gujarati quotes on life

બીજાના અભિપ્રાય પર જીંદગી જીવવી એ સ્વાસ્થ્ય માટે

સિગારેટ કરતાં પણ વધારે હાનિકારક છે.!!

અહીં આંખના પલકારામાં, વીતે છે જીંદગી

તું રાહ જોઇશ રાતની, તો સપના અધૂરા રહી જશે

જીંદગી લાગણી શાયરી

દરરોજ જીંદગી ને એક સવાલ પૂછું છું,

આખરે ચાલી શું રહયું છે જિંદગી માં.

કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે,

વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ મજેદાર હોય છે…!

સપના તૂટે એનો અવાજ નથી આવતો, સાહેબ,

પણ આ પડઘા સાલા જીંદગી ભર સંભળાય છે.

જીંદગી લાગણી શાયરી

બહું જ મતલબી લોકો છે આ છે, આ દુનિયામાં

થોડો ટાઈમપાસ કરી ને જીંદગી બરબાદ કરી નાંખે છે..

ના કોઈને નિરાશ કરીને જીવીએ, ન કોઈથી નિરાશ થઈ ને જીવીએ.

જીંદગી નાની છે બધા ને ખુશ રાખીને, બધાથી ખુશ રહીને જીવીએ

તંગ ના કર એ જીંદગી જીને દે હમે ભી,

તેરી કસમ હર તરફ સે હારે હૈ હમ.

જીંદગી બદલવા માટે, લડવું પડે છે,

અને જીંદગી સહેલી કરવા માટે, સમજવું પડે.

❛❛ *ભરેલું ખિસ્સું તમને હજાર રીતે ગેરમાર્ગે લઇ જશે

પણ ખાલી ખિસ્સું તમને જીંદગી ની હજાર વસ્તુ સમજાવશે.*

નથી શબ્દોની તંગી કે નથી ચાલુ તૂટેલા હૃદયનું સમારકામ ,

આતો એકલતાની ભીડ ને લીધે જીંદગી ના રસ્તા થયા છે જામ..

જિંદગીમાં અમૂક લોકો એટલી યાદો મૂકીને જાય છે કે

એ યાદો માં આખી જીંદગી નીકળી જાય.

કુછ લોગ પુરી જીંદગી ઠીક સે ઇન્સાન ભી નઈ બન પાતે,

ઔર હમ રોજ મૈખાને સે ખુદા બનકે નિકલતે હે

આમ તો મારી જીંદગી બહુ મજાની છે, એમા બીજુ શું જોઈયે ?

બસ પ્રેમના અઢી અક્ષર પુરા કરવા એક તું જોઇયે.

જીંદગી નાની નથી સાહેબ.. લોકો જીવવાનું જ મોડું શરુ કરે છે..

જીંદગી લાગણી શાયરી

ડગલે ને પગલે નવી પરીક્ષા તૈયાર રાખે છે,

વાહ રે “જીંદગી” તું પણ મારું કેટલું ધ્યાન રાખે છે.

જીંદગી તારાથી નફરત એટલે નહી કે તૂ અધરી છે

તારાથી નફરત એટલે છે કેમકે વગર ગુના ની સજા તૂ આપી રહી છે

સ્મશાન ની રાખ જોઈને એક ખ્યાલ આવ્યો,

માત્ર રાખ થવા માટે માણસ આખી જીંદગી બીજાથી કેટલો બળે છે

જખમ અને જોખમનો સરવાળો એટલે જીંદગી.

ચંદન કરતા વંદન વધુ શીતળ હોય છે.

યોગી થવા કરતા ઉપયોગી થવું વધુ સારું.

જીંદગી એક એવી કવિતા છે જેને લખ્યા પછી

ભુસવા માટે રબ્બર ના બદલે પોતાની જાત ને ઘસવી પડે છે….

જીંદગી માં જે લાગણી ની કદર કરે ત્યા જ તમે લાગણી વરસાવો,

બાકી વેરાન રણ મા વરસાદ ની કોઈ કિંમત નથી.

એક તે છે જેને પ્રેમ કરતા નથી આવડતું

એક હું છું મને પ્રેમ સિવાય કંઈ નથી આવડતું

જીંદગી જીવવાની બસ બે જ રીત છે

એક એને નથી આવડતું, એક મને નથી આવડતું

જીવાઈ ચુકેલી ક્ષણ જ્યારે યાદ બનીને અનુભવાય…

ત્યારે જીંદગી નું મુલ્ય સમજાય છે…!!!”

એટલો જ હતો દિલ લગાડવામા ખતરો,

મારા માટે જીંદગી હતી, ને તારા માટે અખતરો.

જીંદગી તો છે ચકડોળનો એક ફેરો,

આપણને તો જ્યાં મન મળે ત્યાં મેળો.

ભલે કહો તમે “કહાની”, આ જીંદગી ને

પઠન નહીં, લખી બતાવો આ જીંદગી ને

મરોડદાર અક્ષર પાડી ને, નહીં ઊકેલાય

વળાંકો સ્વીકારી, જીવી લો આ જીંદગીને

ખીલી ગઈ જીંદગી પુષ્પ રૂપી,

મળ્યું ખાતર, પાણી ને ઓજ, તમારા ‘ સ્નેહ ‘ રૂપી…

મુજે પતઝડ કી કહાની સુના કે ઉદાસ ના કર એ જીંદગી

નયે મોસમ કા પતા બતા જો ગુજર ગયા સો ગુજર ગયા.

કામ તો આખી જીંદગી રહેશે વ્હાલા..

બસ…આ જિંદગી કોઈના કામમાં આવી જાય તો ય ઘણું છે.

જેની પાસે લાખો છે તેને કરોડ બનાવતા વાર નહિ લાગે

પણ જેની પાસે 0 છે તેને હજાર બનાવાતા જીંદગી નીકળી જસે

આશા રાખુ છું તમને આ meaningful gujarati quotes on life (જીંદગી લાગણી શાયરી) ખુબ જ ગમી હશે. અમે આવા અવનવા સુવિચાર-શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

Leave a Comment

error: