ગુરુ તેગ બહાદુરનું જીવનચરિત્ર | ગુરુ તેગ બહાદુર વિશે નિબંધ
વિશ્વના ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મુલ્યો, આદર્શો તેમજ સિધ્ધાંતોની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓમાં ગુરુ તેગ બહાદુર સાહેબનું નામ અદ્વિતિય છે. ‘धरम हेत साका जिनि कीआ/सीस दीआ पर सिरड न दीआ।’ આ મહાકાવ્ય અનુસાર ગુરૂજીનુ બલિદાન ફક્ત ધર્મપાલન માટે જ નહી પરંતુ સમસ્ત માનવીય સાંસ્કૃતિક મુલ્યોના માટે આ બલિદાન હતું. ધર્મ તેમના માટે સાંસ્કૃતિક મુલ્યો … Read more